જિલ્લા ઓનલાઈન આંતરિક કેમ્પ (બીજો તબક્કો) જિલ્લા ફેર બદલી કેમ્પ/જિલ્લા વિભાજન બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.
Live Update
Labels
- kasoti (1)
- MDM (1)
- RTE પ્રવેશ (1)
- SCE (2)
- જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અગત્યના પરીપત્રો (2)
- ધો.-૧ પ્રવેશ (2)
- બદલી કેમ્પ (5)
- રજા (3)
- વિધ્યાસહાયક ભરતી (1)
- શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (1)
Tuesday, July 4, 2023
Tuesday, July 12, 2022
વિધ્યાસહાયક ભરતી -2022 ખાલી જગ્યાની વિગત જિ. ડાંગ
વિધ્યાસહાયક ભરતી -2022 ખાલી જગ્યાની વિગત જિ. ડાંગ
સ્થળ: સભાખંડ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી આહવા
સમય : સવારે 10: 00કલાકે
તારીખ : 13/07/2022
Saturday, April 16, 2022
Monday, March 28, 2022
Sunday, March 20, 2022
RTE પ્રવેશ
RTE જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ :
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
Saturday, March 5, 2022
Subscribe to:
Posts (Atom)
-
જિલ્લા ઓનલાઈન આંતરિક કેમ્પ (બીજો તબક્કો) જિલ્લા ફેર બદલી કેમ્પ/જિલ્લા વિભાજન બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.