sasgujarat.in વેબસાઈટ પર દરખાસ્તો તૈયાર કરવા બાબત
આ તમામ દરખાસ્તો કઈ રીતે તૈયાર કરી શકાય છે તે જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://youtu.be/U8taVxVvOyk
વેબસાઈટ પરથી નીચે મુજબની દરખાસ્તો તૈયાર કરી શકાશે....
➡️જિલ્લા આંતરિક અરસ-પરસ બદલી ફોર્મ
➡️ મકાન પેશગી ફોર્મ
➡️ લિંક ઇન્સ્યોરન્સ ફોર્મ
➡️ ઉચ્ચ અભ્યાસ માટે એન.ઓ.સી ફોર્મ
➡️પાસપોર્ટ માટે એન.ઓ.સી ફોર્મ
➡️cpf ખાતું ખોલાવવા માટેનું ફોર્મ
➡️9 20 31 રિવાઇઝ ઉચ્ચતર પગાર ધોરણ દરખાસ્ત
➡️9 20 31 પગાર ધોરણ દરખાસ્ત
➡️વધમાં માંગણીથી બદલી ની અરજી
➡️gpf જિલ્લા ફેરબદલી ફોર્મ
➡️gpf આખરી ઉપાડ ફોર્મ
➡️વારસદાર દ્વારા gpf આખરી ઉપાડ ફોર્મ
➡️ gpf ખાતું ખોલાવવા માટેનું ફોર્મ
➡️gpf part final ઉપાડ ફોર્મ
➡️ચાલુ નોકરીએ અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા માટે ની મંજૂરી મેળવવા અંગેનુ ચેકલીસ્ટ
➡️જિલ્લા ફેરબદલી માટેનુ અરજી ફોર્મ
➡️વિકલ્પ અરજીપત્રક
➡️વિદ્યાસહાયકને પ્રાથમિક શિક્ષકના નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવા માટેનું ફોર્મ
➡️LTC દરખાસ્ત ફોર્મ
➡️ પ્રસુતિ રજા પર જવાનું ફોર્મ
➡️પ્રસુતિ રજા મંજૂર દરખાસ્ત ફોર્મ
➡️9 20 31 ઉચ્ચતર પગારધોરણ મંજૂરીની દરખાસ્તો
➡️સ્વૈચ્છિક નિવૃત્તિનું દરખાસ્ત ફોર્મ
➡️પેન્શન કેસ
➡️સળંગ સેવા ગણવા બાબત ની દરખાસ્ત
➡️સાતમા પગાર પંચ મુજબ 9 20 31 31 ઉચ્ચતર પગારધોરણ મંજૂરીની દરખાસ્તો
➡️વધમાં મૂળ શાળા માંગણીથી બદલી ની અરજી
- .
*MICROSOFT TEAMS*
- એપ્લિકેશન કઈ રીતે ઇન્સ્ટોલ કરવી ???, એપ્લિકેશન માં કઈ રીતે login થવું ???, વિડીયો કોન્ફરન્સ કરવા માટે શું કરવું???, વિડીયો કોન્ફરન્સ માટે કઈ રીતે લિંક જનરેટ કરવી ???, કઈ રીતે મીટીંગ સેટ કરવી ???, અને.....લીંક દ્વારા કઈ રીતે વિડીયો કોન્ફરન્સ જોઈન કરવી ???
- તમામ માહિતી માત્ર એક જ વીડિયોમાં જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો....
GCERT Dɪɢɪᴛᴀʟ Dᴇsᴋ:
ધોરણ 1 થી 12 (આર્ટસ કોમર્સ અને સાયન્સ) નું ગુજરાતી માધ્યમ / English Medium નું સ્ટડી મટીરીયલ
- શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે
- વીડિયોની મદદથી તમામ મુદ્દાઓની સરળ સમજ....
- કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું ?? કઈ રીતે લોગીન થવું ?? કેવા પ્રકારનું મટીરીયલ આપવામાં આવેલ છે ??
- GCERT Digital Desk નો ઉપયોગ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ સમજ ......
- તમામ બાબતો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો....
🖋️ ......𝕊𝔸𝕊 𝔾𝕌𝕁𝔸ℝ𝔸𝕋...... 🖋️
SAS GUJARAT માં તમારા User ID અને Password બદલી નાખવામાં આવેલ છે....
નવા User ID અને Password કેવી રીતે મેળવવા??, કેવી રીતે Password બદલવો ???, કેવી રીતે ફરીથી Login થવું ???
જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો....
https://youtu.be/KSLiWpf3Y1s
No comments:
Post a Comment