Sunday, March 20, 2022

RTE પ્રવેશ

 RTE જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ  :

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન  વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલોરહેઠાણનો પુરાવોજાતિ/કેટેગરીનો દાખલોતેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.





ધોરણ-1 માં પ્રવેશ વય માર્યાદા બાબતનો પરિપત્ર